TAT & TET ONLINE QUIZ NO. 2 EDUCATIONAL PSYCHOLOGY

લઘુતમ અધ્યયન કક્ષાનો વિચાર કયા કેળવણીકારે પ્રસરાવ્યો હતો ?
ડો.રવીન્દ્રભાઇ દવે
એલ.આર.મુદ્દ્લીયાર
સર્વપલ્લી રાધાકૃષ્ણન
ડી.એસ.કોઠારી
વર્તમાન સમયમા શિક્ષણ સંસ્થાઓમા અપાતું શિક્ષણ કેવું શિક્ષણ ગણી શકાય ?
સારૂં
અનૌપચારીક
ઔપચારીક
વેદ પ્રણાલી અનુસાર
બુનિયાદી શિક્ષણનો નૂતન વિચાર કોણે આપ્યો હતો ?
ગીજુભાઇ બધેકા
ગાંધીજી
રવિશંકર મહારાજ
કોઠારી કમિશન
વિદ્યાર્થીને કઇ રીતે શીખવવું તે કોના દ્વારા જાણી શકાય ?
જીવવિજ્ઞાન
ભૌતીક વિજ્ઞાન
મનોવિજ્ઞાન
શિક્ષણની પદ્ધતીઓ
દરેક બાળક પ્રેમનું ભૂખ્યું છે અને પ્રેમ ઝંખે છે " - આ બાબત કઇ જરૂરીયાત પર ભાર મૂકે છે
શારીરિક
માનસિક
સાંવેગીક
ઉપરના તમામ
વ્યક્તિના શરીરના કદ,લંબાઇ અને આકારમાં થતો વધારો કયા નામે ઓળખાય છે ?
વિકાસ
વૃદ્ધિ
ઉપરના બન્ને
વારસો
નીચેનામાથી શેના વગર શિક્ષણ નિષ્ફળ જાય છે ?
પરિપકવતા
નસીબ
બુદ્ધિ
વિકાસ
કેળવણી કેવી પ્રક્રિયા છે ?
ચોક્કસ સમય સુધી ચાલતી
આજીવન ચાલતી
ધોરણ ૧૨ સુધી ચાલતી
ઉપરના તમામ
"હું શિક્ષણમાં મનોવિજ્ઞાન પ્રયોજીશ " - આ વિધાન કોનું છે ?
થોર્નડાઇક
પાવલોવ
પેસ્ટોલોજી
સ્કીનર
ગાંધીજી પ્રેરીત બુનીયાદી શિક્ષણમાં કેળવણીનું માધ્યમ કઇ ભાષાને ગણવામાં આવે છે ?
માતૃભાષા
હિન્દી
અંગ્રેજી
સંસ્કૃત
EQ એટલે શુ ?
સાંવેગીક બુદ્ધિઆંક
આધ્યાત્મીક બુદ્ધીઆંક
ગાણીતીક બુદ્ધિઆંક
એકેય નહી
આધ્યાત્મીક બુદ્ધિઆંક માટે કયો અંગ્રેજી સંકેત વપરાય છે ?
IQ
SQ
PQ
EQ
NCERT નું વડુ મથક કયા શહેરમાં આવેલું છે ?
દીલ્હી
મુંબઇ
ભોપાલ
બેંગ્લોર
ભણવામાં ઓછા ગુણ લાવતો કિશોર રમતમાં ખીલી ઉઠે છે. - આ કઇ બચાવ પ્રયુક્તિ છે ?
યૌક્તિકિકરણ
આક્રમકતા
ક્ષતિપૂર્તી
પ્રક્ષેપણ
જે વિદ્યાર્થીનો બુદ્ધિઆંક ૧૦૦ હોય તેને કેવો વિદ્યાર્થી ગણી શકાય ?
મેધાવી
સામાન્ય
નબળો
મધ્યમ
પરીક્ષામાં નાપાસ થનાર મયંક રૂમમાં ભરાઇને બેસી રહે છે ? -- આ કઇ બચાવ પ્રયુક્તિ છે ?
ક્ષતીપૂર્તી
અલિપ્તતા
તાદાત્મ્ય
પ્રક્ષેપણ
પ્લે કાર્ડ ગોઠવી ચોક્કસ આકાર બનાવવો- આ કયા પ્રકારની બુદ્ધિ કસોટી ગણી શકાય ?
લેખિત
શબ્દિક
ક્રિયાત્મક
ઉપરના તમામ
વર્ગમાં શિસ્ત રાખવા માટે નીચેનામાથી શું જરૂરી છે ?
સારો શિક્ષક
સારી ભાષા
વ્યક્તિત્વ
સારૂં શિક્ષણ કાર્ય
શિક્ષણકાર્ય વધૂ અસરકારક કઇ ભાષામાં શિક્ષણ આપી બનાવી શકાય ?
અંગ્રેજીમાં
માતૃભાષામાં
સંસ્કૃતમાં
ઉપરના તમામ
જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનને અંગ્રેજીમા કયા ટૂંકા નામે ઓળખવમા આવે છે ?
GCERT
BRC
SSA
DIET
GCERT નું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે ?
ન્યુ દીલ્હી
ગાંધીનગર
અમદાવાદ
વડોદરા
કેળવણીની દ્વિધ્રુવીય પ્રક્રિયામાં એક છેડે શિક્ષણ અને સામે છેડે શું હોય છે ?
પરીક્ષા
અભ્યાસક્રમ
વિદ્યાર્થી
શાળા
બુદ્ધિઆંક શોધવા માટે માનસિક વય અને શારીરિક વયના ગુણોતરને કઇ સંખ્યા વડે ગુણવામાં આવે છે ?
૧૨૦
૧૦૦
૫૦
૧૫૦
વિદ્યાર્થી ના વ્યક્તિગત તફાવતો સંતોષવા માટે નીચેનામાથી કઇ પદ્ધતિ વધુ ઉપયોગી નીવડે છે ?
અભીક્રમીત અધ્યયન
કથન પદ્ધતી
નાટક પદ્ધતી
પ્રશ્નોતરી પદ્ધતી
NCTE નીચેનામાથી કેવી શિક્ષણ સંસ્થાઓને મંજૂરી આપે છે ?
આંગણવાડી
હાઇસ્કુલને
શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાઓને
પ્રાથમીક શાળાઓને
0
{"name":"ONLINE QUIZ NO. 2 EDUCATIONAL PSYCHOLOGY", "url":"https://www.quiz-maker.com/Q0JN7XQ","txt":"લઘુતમ અધ્યયન કક્ષાનો વિચાર કયા કેળવણીકારે પ્રસરાવ્યો હતો ?, વર્તમાન સમયમા શિક્ષણ સંસ્થાઓમા અપાતું શિક્ષણ કેવું શિક્ષણ ગણી શકાય ?, બુનિયાદી શિક્ષણનો નૂતન વિચાર કોણે આપ્યો હતો ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker