TAT-1/ TAT-2 & TET-2 Online Test-38(તાર્કિક અભીયોગ્યતા / ગાણિત )

જો GKARE શબ્દને ૬૭૮૧૦ કોડ નંબર દ્વારા દર્શાવવામાં આવે અને MONSOON શબ્દને ૨૩૯૫૩૩૯ કોડ દ્વારા દર્શાવવામાં આવે તો RANSOM શબ્દને ક્યાં કોડ દ્વારા દર્શાવી શકાય ?
૧૮૩૯૫૨
૧૮૯૩૫૨
૧૮૯૫૩૨
૧૮૮૫૩૨
૬ ઘંટ એકસાથે વાગવાના શરૂ થાય છે અને તેઓ અનુક્રમે ૨,૪,૬,૮,૧૦,૧૨, સેકન્ડ ના સમયાંતરે વાગે છે. ૩૦ મિનિટમાં એ બધા ઘંટ કેટલીવાર એકસાથે વાગશે.?
4
10
15
16
૩ વર્ષ પહેલા પાંચ સભ્યોના એક કુટુંબની સરેરાશ ઉમર ૧૭ વર્ષ હતી કુટુંબમાં નવું બાળક જન્મવા છતાં કુટુંબની સરેરાશ ઉમર બદલાતી નથી. તો નવા જન્મેલા બાળકની હાલની ઉમર કેટલી હોય ?
1
2
3
4
યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો KM 5,IP 8 ,GS 11 , EV 14 ,......
BX 17
BY 17
CY 17
CY 18
ત્રણ સંખ્યાઓનો સરવાળો ૧૩૬ છે જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોતર 2:3 , બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોતર 5:3 હોય તો
40
48
60
72
દસ વર્ષમાં A ની ઉંમર, B ની દસ વર્ષ પહેલાંની ઉંમર કરતા બમણી થશે. જો હાલ A,B કરતા 9 વર્ષ મોટો હોય તો B ની હાલની ઉંમર શોધો.
૧૯ વર્ષ
૨૯ વર્ષ
૩૯ વર્ષ
૪૯ વર્ષ
એક વ્યક્તિને તેની ઉંમર વર્ષમાં પૂછતાં તેણે જવાબ આપ્યો, મારી ત્રણ વર્ષ પછીની ઉંમરના ત્રણ ગણામાંથી ત્રણ વર્ષ પહેલાંની ઉંમર ત્રણ વર્ષ બાદ કરતાં મારી હાલની ઉંમર મળે છે. તો વ્યક્તિની હાલની ઉંમર કેટલી હશે.?
૧૨ વર્ષ
૨૪ વર્ષ
૩૬ વર્ષ
૪૮ વર્ષ
5% પાણીવાળા 10 લીટર દૂધમાં કેટલું 100% દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે?
૫ લીટર
૭ લીટર
10 લીટર
૧૫ લીટર
10 કામદારો 10 દિવસમાં 900 પુસ્તકો બાંધે છે. તો 12 દિવસમાં 660 પુસ્તકો બાંધવા કેટલા કામદારો જોઈએ?
૨૨
૧૪
૧૩
૧૧
એક ટ્રેઈન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 km/કલાકની ઝડપે ટ્રેઈન પ્લેટફોર્મને 1 મિનિટમાં પસાર કરે છે. તો ટ્રેઈન કેટલા મીટર લાંબી હશે?
૫૦૦
૬૦૦
૭૫૦
૯૦૦
40% નફો ચડાવીને છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય?
5 %
7 %
15 %
20 %
143 ના અવયવોની સરાસરી શોધો.
૪૩
૪૭
૪૨
૪૮
ધાતુના એક ગોળાની ત્રીજયા 10 સેમી છે. તેને પીગળીને તેમાંથી 1 સેમી વ્યાસવાળી _____ ગોળીઓ બનાવી શકાય.
૨૦૦૦
૮૦૦૦
૬૦૦૦
૭૦૦૦
ઘઉં ચોખા કરતા 20% સસ્તા છે તો ચોખા ઘઉં કરતા કેટલા ટકા મોંઘા છે?
25
20
૧૫
10
10,000 રૂપિયાની 12% લેખે 1 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે શુ થાય?
11,326 રૂપિયા
11,236 રૂપિયા
11,623 રૂપિયા
11,263 રૂપિયા
એક વેપારીએ રૂપિયા 4000 નો માલ ખરીદ્યો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સરવાળે 25% નફો થાય?
20%
30 %
40 %
50 %
પ્રથમ પાંચ પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યાઓની સરાસરી ____ થાય.
3.6
7.8
3.4
5.6
જો ABCD માં A - 26, SUN - 27 હોય તો CAT = _______
૨૪
25
૫૭
૫૮
એક ભાંગાકારમાં ભાજક ,ભાગફળ કરતાં ૧૦ ગણો અને શેષ કરતાં ૫ ગણો છે, જો શેષ ૪૬ હોય તો ભાજ્ય શોધો
૪૨૩૬
૪૩૦૬
૪૫૨૫
૪૭૪૭
એક સંખ્યાના ૩/૫ ગણાના ૬૦% કરવાથી ૩૬ મળે છે તો તે સંખ્યા શોધો.
25
50
75
100
0
{"name":"TAT-1\/ TAT-2 & TET-2 Online Test-38(તાર્કિક અભીયોગ્યતા \/ ગાણિત )", "url":"https://www.quiz-maker.com/QJVMDUNS9","txt":"જો GKARE શબ્દને ૬૭૮૧૦ કોડ નંબર દ્વારા દર્શાવવામાં આવે અને MONSOON શબ્દને ૨૩૯૫૩૩૯ કોડ દ્વારા દર્શાવવામાં આવે તો RANSOM શબ્દને ક્યાં કોડ દ્વારા દર્શાવી શકાય ?, ૬ ઘંટ એકસાથે વાગવાના શરૂ થાય છે અને તેઓ અનુક્રમે ૨,૪,૬,૮,૧૦,૧૨, સેકન્ડ ના સમયાંતરે વાગે છે. ૩૦ મિનિટમાં એ બધા ઘંટ કેટલીવાર એકસાથે વાગશે.?, ૩ વર્ષ પહેલા પાંચ સભ્યોના એક કુટુંબની સરેરાશ ઉમર ૧૭ વર્ષ હતી કુટુંબમાં નવું બાળક જન્મવા છતાં કુટુંબની સરેરાશ ઉમર બદલાતી નથી. તો નવા જન્મેલા બાળકની હાલની ઉમર કેટલી હોય ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker