જાણીતા સ્મારકો અને સ્થળો

એલીફંટાઓની ગુફાઓ ક્યા રાજ્યમાં આવેલી છે ?
મધ્યપ્રદેશ
મહારાષ્ટ્ર
રાજસ્થાન
ગુજરાત
ઈલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ?
મધ્યપ્રદેશ
બિહાર
ગુજરાત
મહારાષ્ટ્ર
છત્રપતિ શિવાજી ટર્મિનલ કયા રાજ્યમાં આવેલું છે ?
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
દિલ્હી
પંજાબ
સાંચી સ્તુપ કયા રાજ્યમાં આવેલ છે ?
મહારાષ્ટ્ર
દિલ્હી
મધ્યપ્રદેશ
બિહાર
ખજુરાહો મંદીર કયા રાજ્યમાં આવેલ છે ?
ગુજરાત
મધ્યપ્રદેશ
મહારાષ્ટ્ર
ઓરિસ્સા
કોણાર્ક સૂર્યમદિર કયા રાજ્યમાં આવેલ છે ?
ઝારખંડ
ઓરિસ્સા
આંદ્રપ્રદેશ
કર્ણાટક
કાઝીરંગા અભ્યારણ કયા રાજ્યમાં આવેલ છે ?
ઓરિસ્સા
આસામ
હિમાચલ પ્રદેશ
અરુણાચલ પ્રદેશ
હુમાયુ મકબરો કયા રાજ્યમાં આવેલ છે ?
દિલ્હી
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
કર્ણાટક
લાલ કિલ્લો કયા રાજ્યમા આવેલ છે ?
મહારાષ્ટ્ર
ગુજરાત
દિલ્હી
પંજાબ
મહાબલીપુરમ કયા રાજ્યમાં આવેલ છે ?
કર્ણાટક
કેરળ
તમિલનાડુ
આંદ્રપ્રદેશ
બૃહદેશ્વર મંદીર કયા રાજ્યમાં આવેલ છે ?
તામિલનાડુ
કેરળ
કર્ણાટક
આસામ
હમ્પી સ્મારક સમૂહ કયા રાજ્યમાં આવેલ છે ?
તામિલનાડુ
કેરળ
આંદ્રપ્રદેશ
કર્ણાટક
વિઠલ સ્વામી મંદીર કયા રાજ્યમાં આવેલ છે ?
આંદ્રપ્રદેશ
મહારાષ્ટ્ર
તામિલનાડુ
કેરળ
કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે ?
દિલ્હી
પંજાબ
મધ્યપ્રદેશ
રાજસ્થાન
સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે ?
પશ્વિમ બંગાળ
ઝારખંડ
બિહાર
ઉતરપ્રદેશ
દાર્જિલીંગ હીમાલયન રેલવે કયા રાજ્યમાં આવેલ છે ?
ઝારખંડ
મધ્યપ્રદેશ
અરુણાચલ પ્રદેશ
પશ્વિમ બંગાળ
નંદાદેવી રાષ્ટ્રીય ઉધાન કયા રાજ્યમાં આવેલ છે ?
ઉતરપ્રદેશ
ઉતરાખંડ
મધ્યપ્રદેશ
દિલ્હી
મુગલ સિટી કયા રાજ્યમાં આવેલ છે ?
ઉતરપ્રદેશ
રાજસ્થાન
દિલ્હી
પંજાબ
આગરાનો કિલ્લો કયા રાજ્યમાં આવેલ છે ?
ઉતરપ્રદેશ
મધ્યપ્રદેશ
દિલ્હી
બિહાર
મહાબોધી મંદીર કયા રાજ્યમાં આવેલ છે ?
અરુણાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશ
બિહાર
આસામ
{"name":"જાણીતા સ્મારકો અને સ્થળો", "url":"https://www.quiz-maker.com/QJV2DCNS9","txt":"એલીફંટાઓની ગુફાઓ ક્યા રાજ્યમાં આવેલી છે ?, ઈલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ?, છત્રપતિ શિવાજી ટર્મિનલ કયા રાજ્યમાં આવેલું છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker